STORYMIRROR

Punit Raval

Others

2  

Punit Raval

Others

આકાશ

આકાશ

1 min
2.5K


પહેલા એ લખતો નહોતો,
આકાશ સામું જોયા કરતો હતો .
 
આજે હવે એ લખે છે,
આકાશ એની સામે જોયા કરે છે.


Rate this content
Log in