ઈર્ષ્યા.
ઈર્ષ્યા.
1 min
14K
એક દિવસ
પિંજરામાંથીપંખી ઉડી ગયું –
એ ત્યાં ગોઠવાઈ ગયો.
સાલ્લી...
પિંજરાની પણ આટલી ઈર્ષ્યા!
