STORYMIRROR

Punit Raval

Others

2  

Punit Raval

Others

ત્રણ પક્ષી કાવ્ય ....

ત્રણ પક્ષી કાવ્ય ....

1 min
13.8K


[૧]

 હિમાચ્છાદિત વીસ વીસ પર્વતોની વચ્ચે,
કોઈ ગતિમાન વસ્તુ છે,
તો તે છે,
પક્ષી!

[૨]

 હું
ત્રણ દિમાગ ધરાવું છું,
એક વૃક્ષની જેમ –
જેમાં ત્રણ પક્ષીઓ બેઠા છે!

 [૩]

 એક પક્ષી
ભર ચોમાસે
આકાશમાં ગોળ ગોળ ફરી રહ્યું છે,
મૂક અભિનયનું જાણે મીની રીહર્સલ!


Rate this content
Log in