STORYMIRROR

Jignesh christi

Others

3  

Jignesh christi

Others

શિક્ષક બનાવ્યો

શિક્ષક બનાવ્યો

1 min
212

જેમણે મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો,

વિદ્યાર્થીને સમાજ વચ્ચેનો વાહક બનાવ્યો,


સમાજના દુષણો સામે લડીને દૂર કરી શકું હું,

એના માટે તમે મને કેવો રક્ષક બનાવ્યો,


અન્યને હું ખુદ પ્રેરણા આપી શકું સારી,

એવો તમે મને મા સરસ્વતીનો ચાહક બનાવ્યો,


અન્ય વ્યવસાયમાં પણ હું જઈ શકત સરળતાથી,

આભાર આપનો કે આપે શિક્ષક સમાજની રોનક બનાવ્યો,


આપ સૌ ગુરુજનોનો આભાર હું દિલથી માનું છું "સંગત"

કે આપે મને એક કાબિલ શિક્ષક બનાવ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન