Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

3  

Ninad Adhyaru

Others

આશીર્વાદ

આશીર્વાદ

1 min
7.0K


પપ્પા ઘરમાં
નિયમિત જે ખુરશી પર બેસે
એ ખુરશી નીચે હું મારા બૂટ રાખું છું,
ખુરશી નીચેથી
બૂટ લેવાના બહાને
રોજ પપ્પાને પગે લગાઈ જાય છે !
...અને પછી
બૂટ પાલિશ કરતાં-કરતાં
મરકતા-મરકતા
પપ્પાનાં આશીર્વાદ મેળવતો રહું છું...
બૂટ ચમકે ત્યાં સુધી... !


Rate this content
Log in