હળવેથી કહું
હળવેથી કહું
1 min
7.2K
જોઈને તારી આડી-અવળી ચાલ;
લૂંટાય જાય છે ભલભલાનો માલ.
પેહરે છે તું સાવ ટૂંકા કપડાં;
તો કેમ શિયાળે ઓઢે છે સાલ.
આપશો નહિ જો એને ચોકલેટ;
તો કે'શે તું નથી કરતો મને વ્હાલ.
ધીરે ધીરે ઉતારીશ પોતાના નશામાં;
પછી હળવેથી કહીશ ગિફ્ટ લેવા હાલ.
ખચકાયસ જો હું દુનિયાની સામે;
તો પોતે જ કહેશે કે હાથ પકડી ચાલ.
કરીશ તું વાયદા મુસાફિરને સાથે રહેવાનાં;
થોડા દિવસે જતી રહીશ કરીને એને બેહાલ.