Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sathis Sakhiya

Others

3  

Sathis Sakhiya

Others

નોખો

નોખો

1 min
7.1K


રંગમાં પણ નોખો ને રૂપમાં પણ એ નોખો
દેખાય છે માણસ જે ઘરમાં એ પણ નોખો
 
ખાટલે પણ નોખો ને પાટલે પણ નોખો
દેખાય છે માણસ જે ઓટલે એ પણ નોખો
 
ભુખ્યો પણ નોખો ને ખાધેલ પણ નોખો
દેખાય છે માણસ જે રોટલે એ પણ નોખો
 
અંદર પણ નોખો ને બહાર પણ નોખો
દેખાય છે માણસ જે ટોટલે એ પણ નોખો
 
વાતે પણ નોખો ને વ્યવહારે પણ નોખો
દેખાય છે માણસ જે કાટલે એ પણ નોખો
 
મૂછે પણ નોખો ને દાઢી એ પણ નોખો
દેખાય છે માણસ જે ચોટલે એ પણ નોખો
 
ઘરમાં પણ નોખો ને બજારે પણ નોખો
દેખાય છે માણસ જે હોટલે એ પણ નોખો
 
ફેસબુકમાં નોખો વોટસએપમાં પણ નોખો
દેખાય છે માણસ જે મોબાઈલે એ પણ નોખો
 
ગરજે પણ નોખો ને ગરજ પત્યે પણ નોખો
દેખાય છે માણસ જે ટાણે ટાણે એ પણ નોખો


Rate this content
Log in