Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
શબ્દોનો ધોધ
શબ્દોનો ધોધ
★★★★★

© Jaydeep Dave

Others

1 Minutes   1.4K    8


Content Ranking

૧)
ક્યાંક શિવજીનો ભેટો થાય તો સેલ્ફિ લેજો,
નહીં તો પુરાવો શું આપશો શિવમનો.

૨)
લાજ નારીની સાચવજો નર બની,
નિર્લજ બની પશુતાનો વેશ ન ધરશો.

૩)
તારા પ્રેમનો વરસાદ વરસે અનરાધાર,
તારા અશ્રુઓ કેમ વરસતા અટકતા નથી.

૪)
શબ્દોનો ધોધ વહે છે; 
કલમથી સાહિત્ય બની.

મુક્તક

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..