STORYMIRROR
સિંહણ...
સિંહણ ગાંડી ગીરની
સિંહણ ગાંડી ગીરની
સિંહણ ગાંડી ગીરની
સિંહણ ગાંડી ગીર,
બકરા મારણ થાય...
વહેતુ ખળખળ નીર,
સાવજ ઉભો થાય...
હો સાવજ જો એકલો,
રણમેદાને જાય,
કરે મારણ ગજરાજ ના,
ને ઉભા ઉભા ખાય...
આવે જંગે ટોળા હજાર,
સાવજ બેઠો થાય...
ડણક કરે જો એક કેસરી,
ટોળું નાસી જાય..
More gujarati poem from Dr Kaushal N Jadav
Download StoryMirror App