Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Modi

Others

3  

Heena Modi

Others

એકવીસમી સદી

એકવીસમી સદી

1 min
13.9K


ભાઈ ! ચાલો જોવા જઈએ જામી ગઈ છે આ તો એકવીસમી સદી,

ભાઈ ! ચાલો મ્હાલવા જઈએ જામ્યો મેળો આ તો એકવીસમી સદી.


અહીં ઠેરઠેર દુકાનોની શોભા,

આપે ડિસ્કાઉન્ટનાં મસ મોટાં તોહફા.

જયાં ને ત્યાં અત્તરની સુવાસ,

કયાંક ન ભાળે લોહીની સગાઈ,


જયાં ને ત્યાં ભોળાની ઠગાઈ,

છલકે વસંત, મલકે નયણાં;

સગાં કોઈ નહીં-બધા જ પારકાં.

આ છે ભાઈ ભવની ભવાઈ,


શરમ ન નડે લોહીની સગાઈ.

આપણે તો બધા ભાઈ-ભાઈ,

કામ પ્રત્યે બાય-બાય.


ભાઈ ! જામી ગઈ ૨૧ મી સદી - ૨૧ મી સદી જામી ગઈ.

અંગે-અંગના થાય પ્રત્યારોપણ.

ભાઈ ! હારી ગઈ ૨૧ મી સદી - ૨૧ મી સદી હારી ગઈ.

જરાયે ન થાય લોહીનાં પ્રત્યારોપણ.

ભાઈ ! ચાલો જોવા.


Rate this content
Log in