Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Punit Raval

Others

3  

Punit Raval

Others

પડખું

પડખું

1 min
13.3K


આવતીકાલે -
આકાશનો અજવાસ અને પ્રકૃતિનું સોંદર્ય
આજથી પણ વધુ સુંદર હોવાનું જ!
 
બગીચામાં ચર્ચા ચાલે છે
જંગલોમાં મીટીંગો યોજાણી છે
નદીઓએ મંગલ ગીતો ગાયા છે
પર્વતોએ સમાધિ છોડી છે 
 
બધું જ ચાર્જ્ડ અપ છે પણ –
 
એક માણસ હજુ પણ પડખું ફેરવીને ઘસઘસાટ સૂતો છે!


Rate this content
Log in