STORYMIRROR

yogi Thakkar "પલ"

Others

3  

yogi Thakkar "પલ"

Others

કલમકાર

કલમકાર

1 min
164

આ તે કેવો ચમત્કાર થયો,

સાવ નવો જો સ્વીકાર થયો


ગઝલો લખશું બંધારણમાં,

જો હું આજ કલમકાર થયો.


આદત છે આધાર વગરની,

ક્યાં કોઈનો અધિકાર થયો.


બિરદાવે છે આજ બધાએ,

જો "પલ" સૌથી નમસ્કાર થયો.


સામગ્રીને રેટ આપો
લોગિન