Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પાગલ મન
પાગલ મન
★★★★★

© Satish Sakhiya

Others

1 Minutes   13.3K    2


Content Ranking

કેમ સમજાવું આ પાગલ મનને,
પકડવાને મથે છે એ પવન ને.

આ અધૂરા અભરખા જુવો તો;
કેવા જાગે માણવા સહજીવનને.

કોણ પામ્યું છે આ ધરતી પર,
કહો પોતાને મનગમતા જીવનને.

રામને રહીમ પણ ચાલ્યા ગયા,
છોડી આ ધરતી પર કાયાના ભવનને.

આ અવની પર ચાલે ના કોઈના મનનું,
યાદ રાખજો 'સતીષ'ના આ કવનને.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..