Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

માય ડીઅર જિંદગી

માય ડીઅર જિંદગી

1 min
7.1K


કયાં ખોવાઈ છે તું?
નથી કયાંય મળતી ?
ફોન કરું, મેસેજ કરું
તારો નો રીપ્લાય?
ઓહ માય ડીઅર જિંદગી !
હું તને જ તો પૂછું છું.
તારો લડવાનો જોશ,
તારું જીતવાનું ઝનૂન...
કયાં ગયું આ બધું ?
તું તો મારી પ્રેરણા ...
મારી હિંમત.
તો
અચાનક તું કયા ગાયબ?
મારી મિત્ર મારી સહેલી મારી આત્મા...
હા!
મારી અંતરાત્મા...
તારા વગર...
મારી જિંદગી...
અહસાસ વગરનું હૈયું...
સ્પંદનો વગરનું મન.
સત્ય અસત્યની પરખ,
દયા, માયા, મોહ, મમત્વ,
ક્રોધ, મદ, માન, અપમાન,
ધર્મ, અધર્મ તારી જ તો દેન.
ઓ જિંદગી..
માય ડીઅર જિંદગી..
ભરી દે ફરી જોશ  ઝનૂન !
માય જિંદગી...
માય ડીઅર જિંદગી...


Rate this content
Log in