Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 છોડી દે તુ
છોડી દે તુ
★★★★★

© Rajesh Nayak

Others

1 Minutes   7.0K    2


Content Ranking

સજના સવરવાનુ દે છોડી તુ,
લજ્જા નો ધુંધટ પણ દે છોડી તુ.

લજામણીનુ આવરણ દે છોડી તુ,
આવ મૄઞયા વન દે છોડી તુ.

આવ આ રણમા તુ વિહરતી ચંચલ,
ઝાંઝવાના જળ છે મૄઞજળ ના.

મલશે જળ કલ્પનાના મૄઞજળ ને,
જે ખિલશે આ ઝાંઝવામા અચુક.

કયાંક આ તરસને પણ છે જરુર,
પુરસે આ તૄષા પરસ્પર અચુક.

મૃગજળઝાંઝવા કલ્પના રણ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..