જ્ઞાનાધિક
જ્ઞાનાધિક
1 min
131
જ્ઞાનાધિક નોય સિદ્ધિવડે,
સિદ્ધિનામ શણગારે પડે;
એક મની કહાવે સાધવી,
તેમ સેજ ન ઇચ્છે સિધિ વાધવી;
અખા અણલિંગી નાવે સંસાર,
એતો ફોકટ માયા ઉડાવે વાર