Khvab Ji
Others
તરસ
એવું તે શું
જોઈ ગઈ,
કે, પનિહારીને
અાવતી
જોતાં જ,
દોડી જઈને
એણે કૂવામાં
ભૂસકો મારી
દીધો...!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ