STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Others

4  

Deep Shukla (સેહદેવ)

Others

તું નથી

તું નથી

1 min
412

હા જાણું છું તું નથી મારી પાસે,

હવે તું પણ જાણ તું કેમ નથી મારી પાસે,


હા માનું છું એ વખતે ભાન નતું મારી પાસે,

કારણકે બેઠો હતો હું ફક્ત તારીજ આસે,


થયો હતો ગાંડો હું તારા વિશ્વાસે,

લાગતું હતું દઈશ તું મારો સાથ છેલ્લે શ્વાસે,


નહતી ખબર સપનું આવું વિખરાશે,

વિચારોના શિખરથી હકીકતની જમીને પછાડશે,


ખબર નઈ કેમ તને રાઝ ના આયુ મારી પાસે,

પછી ખબર પડી તારે જોઈતો હતો,

એવો આજ નતો મારી પાસે,


તું પણ યાદ રાખજે એવો દિવસ હશે મારી પાસે,

તે આજ નતો વિચાર્યો એવો કાલ હશે મારી પાસે,


પછી તારે આવું હશે તો પણ.

નઈ આવી શકે તું મારી પાસે,

કારણ કે તારા જેવી,

સત્તર હશે મારી પાસે.


સામગ્રીને રેટ આપો
લોગિન