યથાર્થ ગીતા-૩૧
યથાર્થ ગીતા-૩૧
1 min
260
निमित्तानि च पश्यामि विपरीतानि केशव।
न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे।।३१।।
અનુવાદ: હે કેશવ, આ યુદ્ધમાં હું આ શુભ ચિહ્નો જોઉં છું. યુદ્ધમાં મારા સ્વજનોને મારીને હું મારું કશું નહિ થતું જોતો નથી. કુળને મારીને કલ્યાણ કેવી રીતે થાય?
ક્રમશ: