YATHARTH GEETA

Children Stories

3  

YATHARTH GEETA

Children Stories

યથાર્થ ગીતા-૧૪

યથાર્થ ગીતા-૧૪

1 min
378


तत: श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ। माधव: पाण्डवश्चैव दिव्यौ शङ्खौप्रदध्मतुः।।१४।।

અનુવાદ-આ ઉપરાંત સફેદ અશ્વોવાળા (જેમાં સહેજ પણ કાલીમાનો દોષ નથી-સફેદ, સાત્વિક, નિર્મળતાનું પ્રતિક છે.) - महति स्यन्दने ભવ્ય રથમાં બેઠેલા શ્રીકૃષ્ણે અર્જુનને પણ પોતાના અલૌકિક શંખ વગાડ્યા. અલૌકિક અર્થ છે લોકોથી પર. ત્રિલોક-મૃત્યુલોક-દેવલોક-બ્રહ્મલોક-જ્યાં સુધી જન્મ મરણનો ભય છે ત્યાં સુધી આ તમામ લોકોથી અતિરિક્ત, પારલૌકિક, પારમાર્થિક સ્થિતિ પ્રદાન કરવાની ઘોષણા યોગેશ્વર શ્રીકૃષ્ણએ કરી. આ સોના ચાંદી કે લાકડાનો રથ નથી. રથ અલોકિક છે, શંખ પણ અલૌકિક છે અને આથી ઘોષણા પણ અલૌકિક છે. લોકોથી પર એક બ્રહ્મ છે. બ્રહ્મની સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાની આ ઘોષણા છે. આ સ્થિતિ કેવી રીતે પ્રદાન કરશે?

ક્રમશ:


Rate this content
Log in