STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

વટસાવિત્રી વ્રત

વટસાવિત્રી વ્રત

1 min
52

મેઘા નાનીમાની આંગળી પકડીને મંદિર દર્શન કરવા આવી અને એણે જોયું કે બધી સ્ત્રીઓ વડની પૂજા કરતી હતી.

એણે નાનીમાને પૂછ્યું, આ બધાં શું કરે છે ?

નાનીમા કહે વટ સાવિત્રીવ્રતનું પૂજન.

મેઘા તે હે નાનીમા તમે પણ આ વ્રત કર્યું હતું ?

નાનીમા હા બેટા કહીને આંખના ખૂણા લૂછી રહ્યાં.


Rate this content
Log in