વકીલ
વકીલ
1 min
30
મનહરભાઈ ને રમણભાઈ ગામમાંથી શહેરમાં એક કામ અર્થે આવ્યાં ને ગામના ચંચળ બા નાં છોકરાં અનિલને સરકારી હોસ્પિટલ સામે ચા ની લારી પર ચા ઉકાળતા જોયો એટલે બંને જણા લારી પર આવ્યા ને કહ્યું અલ્યા અનિયા તું તો વકીલ બન્યો હતો અને આ ચા ની લારી ?
અનિલ આ બંનેને જોઈને તતફફ કરવા લાગ્યો.
