STORYMIRROR

Rekha Shukla

Others

2  

Rekha Shukla

Others

ઉત્તરપત્રિકા

ઉત્તરપત્રિકા

2 mins
94

વિશ્વને રહેવા લાયક બનાવો જો બધા "માનવસાધના" જેવી ચેરીટી સંસ્થામાં સક્રિય ભાગ લે. પૈસા આપી - સ્કૂલ માટે બાળકો ને ચોપડીઓ-નોટબૂક પેન-પેન્સિલ આપો. નોબલ પીસ પ્રાઈઝ ૨૦૬૯ અમદાવાદથી નાના ભૂલકાઓએ અમને અઢી થી ત્રણ કલાક એન્ટરટેઇન્ટ કર્યા. તે ઉપરાંત જમ્યા પણ ખરા.

એમના શો માં તેમણે ગાંધીજીની વાત કહી. માર્ટીન લ્યુથર કીંગ ; મલાલા, વાનગેરી મથાઈ, મસહિસા ગોઈ, યુસરા મરદિનીઆદ, ને બીજા અનેક પોઝીટીવ આઇકાનીક આઈડલ્સ હુ બ્રોટ ચેંજ ઇન વર્લ્ડ. આપણી પાસે કેટલો બધો પાવર હોય છે... આપણે જાણતા પણ નથી ને ક્ષમતા પણ ધરાવતા નથી. "માનવસાધના" નો સક્સેસફૂલ શો ગ્લોબલ પ્રસિધ્ધ થઈ રહ્યો છે. ને ભૂલકાઓ કેટલાં બધા જુદા જુદા પ્રાપ લઈ ને આવ્યા હતા. તે માની ન શકાયુ. બધા જુદા જુદા દેશો માં જશે ને ચેરીટી માટે સતત મહેનત કરી અમદાવાદ પૈસા અનુભવ ખુશી ને બીજા માટે કંઈક કર્યાનો સંતોષ લઈને પાછા ફરશે. શાંતિ ના દૂત પ્રાર્થના ને પ્રેમ દ્વારા દુનિયા માં બદલાવ લાવી રહ્યા છે. આત્મવિશ્વાસ- આશા-એકતા-ને શાંતિ નો પ્રચાર કરતા દરેક વખતે પ્રેમના પ્રતિક સમા આ બાળકો વિશ્વમાં શાંતિ થી જીવવા માગે છે. દરેકની ફરજ છે કે આ વિશ્વમાં તમે મહેમાન તરીકે આવ્યા છો ભાવિ પેઢી માટે શું મૂકી જશો તે તો વિચારો. દરેકે પોતાની જવાબદારી ઉપાડી ફરજીયાત સેવા દેવી ને નબળા ને સમર્થ કરતા આગળ વધતા રહેવું. આમાં કોઈ કોઈના પર ઉપકાર નથી કરતું ને અભિમાન કરવાની જરૂર નથી. કેમ કે મા-બાપ બનવું સહેલું છે. પણ બાળકો માટે આદર્શ ઉદાહરણ બનવું અઘરું છે. નવા વૃક્ષો વાવવામાં મદદગાર બનો. અમુક બાળકો ખૂબ ગરીબીમાં જીવે છે તેમની દશા જોઈ ના શકાય. અહિંસા માં માનો તે કહેવાથી નહીં પણ ઉદાહરણ દ્વારા શીખવો કેમ કે આપણા કરતા આપણા બાળકોએ ટેકનોલોજી સાથે ઝઝૂમવાનું છે.આજ રીતે ઘરડા માટે રોજનું જમવાનું પૂરુ પાડવું સેવા કરવી એમના દુઃખના ભાગીદાર થવું તે બધું નવી જુની એકટીવીટી દ્વારા સક્રિયતા જાળવી રાખી દરેક ને ખુશ રાખવામાં આવે છે. જેમ નાનપણ માં શિક્ષણ ની જરૂરિયાત છે તેમ ઘડપણમાં શુધ્ધતા-દવા દારૂ ઇલાજ બધાની પણ જરૂરિયાત છે. તેથી સેવા જે રીતે બની શકે તે રીતે કરવા નમ્ર વિનંતી છે.


Rate this content
Log in