STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

તે શું કર્યું ?

તે શું કર્યું ?

1 min
22

એક વિધવા માતા ઈલા બહેને પોતાના એક નાં એક દીકરા કેતનને મોટો કરવાં સીવણ કામગીરી અને બીજા નાં ઘરે રસોઈ કરી ને ભણાવ્યો ગણાવ્યો.

ભણીગણીને કેતન કોલેજમાં ભણતી મનાલી સાથે લગ્ન કરે છે અને કેતનનું વર્તન દિનપ્રતિદિન બદલાતું જાય છે એને હવે મા નાં દરેક અવગુણો દેખાવા લાગે છે. એક દિવસ નાની વાતમાં એ ઈલાની સાથે ઝઘડો કરે છે ઈલા રડતાં રડતાં જવાબ આપે છે તો કેતન ઘાંટા પાડીને પૂછે છે તેં શું કર્યું છે મારી માટે...?

ઈલા નિરુત્તર બનીને રહી જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન