સ્ત્રી
સ્ત્રી
1 min
204
પાની કી કહાની પાની પે લીખના આસાન કહાં હે.
તરસ્યા ત્રિકોણના ચીકણાં ચોથા ખૂણે
તરસી તરસનું સગપણ ચોથે ખૂણે,
ભીંતો રેશમની વર્તુળમાં ચોથે ખૂણે
મોઘમ સોડમનું વળગણ ચોથે ખૂણે,
પગરવનાં પગલે અશ્રુ ચોથે ખૂણે
મોતી જેવડા આંસુ દડ્યાં ચોથે ખૂણે,
મૃગજળ પાછળ હરણ રડે ચોથે ખૂણે.
