STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

સજા

સજા

1 min
2.4K


ધનાઢ્ય પિતાનો પુત્ર હોવા છતાં એણે ખુબ જ પરિશ્રમ અને ધગશથી અભ્યાસ કર્યો. પોતાના જીવનને પોતાની મહેનતથી આકાર આપવાનું એનું સ્વપ્ન પૂરું થવાના અંતિમ સોપાન ઉપર હતું. નોકરી માટે આવેલ તમામ ઉમેદવારમાં એનું પરિણામ સર્વશ્રેષ્ઠ હતું. છતાં નોકરી ના મળી. એક ધનાઢ્ય કુટુંબમાં જન્મવાની અને કોઈ વિશિષ્ટ 'અનામત' કેટેગરીમાં ના હોવાની સજા એની આવડત અને પરિશ્રમને મળી!


સામગ્રીને રેટ આપો
લોગિન