શિક્ષણ
શિક્ષણ
1 min
81
શિક્ષણ, શિક્ષક ને સ્કૂલ જીવનમાં કેટલા અગત્યના છે તે સમજાય તે પહેલા મા બાપ કેટલા વિદ્યાર્થીઓ બની જતા હશે. દરેક જણના શિક્ષક માત્ર એક જાણીતા ને માનનીય ખરા પણ શિક્ષક ને તો
હોય વહાલા હોશિયાર વિદ્યાર્થીઓ. નબળા ને ઉપર લાવવા મદદ પણ કરશે : રેતીમાંથી રતન જડ્યા ખરુંને !
