Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

શૅર

શૅર

1 min
1.3K


કુદરતી આફતમાં પોતાનું ઘર અને પરિવાર ગુમાવી દેનાર નાની બાળકી માટે આર્થિક મદદની અપીલ કરતી એ પોસ્ટ સોશિયલ મીડિયા પર હજારો લોકોએ શૅર કરી. એક અઠવાડિયું પસાર થઈ ગયું. પણ પોસ્ટ શૅર કરનારા એ હજારો લોકોમાંથી હજી એક પણ વ્યક્તિ  એ બાળકી  સાથે એક રૂપિયો પણ શૅર કરવા આપેલા સરનામે પહોંચી નથી.


Rate this content
Log in