Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Margi Patel

Children Stories

1  

Margi Patel

Children Stories

સાન્તાક્લોસ

સાન્તાક્લોસ

1 min
481

પૂનમ આજે તેના 6 વર્ષના છોકરા ને સાન્તાક્લોસ દેખવા લઇ જાય છે. દેખતા દેખતા પૂનમ ભૂતકાળમાં જતી રહે છે. 

7 વર્ષ ની પૂનમ ને થાકીને આવેલા તેના પપ્પા પૂનમની કાલીઘેલી વાતો હસતાં મુખે સાંભળતા સાંભળતા સાયકલમાં બેસાડી ને 4 કિલોમીટર દૂર સાન્તાક્લોસ દેખવા લઇ જતા.

Rate this content
Log in