Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

સાલ મુબારક

સાલ મુબારક

1 min
8.1K


આવ્યુ છે નવુ - નકોર વરસ

નૂતન વરસ તમને સાદ કરે છે.

વરસ્યા કરવા માટેનો સંદેશો લઈને

આવે છે દરેક નવુ વરસ.

જીવનનુ નવુ વર્ષ

તમારા તનને સ્વસ્થતા આપે

તમારા મનને સ્વચ્છતા આપે

તમારા જીવન ને સહજતા આપે

અેવી શુભકામનાઓ.

આજ મુબારક કાલ મુબારક

દરિયા જેટલી દુવા મુબારક

તમને બધુ ખુશહાલ મુબારક

મારા તમને સાલ મુબારક.

નવા વર્ષની શુભેચ્છા


Rate this content
Log in