નૂતન અનુભવજ્નય શિક્ષણ
નૂતન અનુભવજ્નય શિક્ષણ

1 min

191
મારા બાળકોને અનુભવ પૂરા પાડવા માટે બાળકો જાતેજ શાળામાં રોટલા અને શાક બનાવે તેવું નક્કી કરી તમામ ને જીવન જરૂરી ખોરાકની સમજ આપી. બાજરીનું ઉત્પાદન ક્યાં વધુ થાય તે સમજાવી ઘરેથી લોટ 400 ગ્રામ લાવવો, વાલીઓ જોડાયા, લોટ તોલે એટલે ગણિત આવ્યું. ત્યારબાદ ટીમ છોકરી અને છોકરાંની બનાવી જેનડરની સમજ પાકી કરી. 150 રોટલા બનાવી શિક્ષકો સાથે જમી બાળકો ખૂબ ખુશ થયા. ગાધીજીનું અનુભવ શિક્ષણ આપવાનો આનંદ થયો.