STORYMIRROR

Madhukanta Panchal

Others

2  

Madhukanta Panchal

Others

મોતી

મોતી

1 min
2.8K


લોકો દરિયામાં શોધતા રહ્યા... દિવસ રાત. અને એક પ્રવાસી પંખી સુંદર મોતી લઈને ઊડી ગયું. ચિંતા એટલી કે મોતી સાચવશે કે ખોઈ નાખશે? ખોઈ નાખશે, તો કોના હાથમાં આવશે?

ફરી ફરીને આ મોતી એક ઝવેરીના હાથમાં આવ્યું. ઝવેરીએ હેમખેમ તેના માલિકને મોતી સુપ્રત કર્યુ. મોતીની ચમક જોઈ માલિક પણ ખુશને ઝવેરીને ધન્યવાદ.


Rate this content
Log in