Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

મધુર સંગીત

મધુર સંગીત

1 min
43

આશાનાં જીવનમાં ભૂકંપ પછી જે હોનારત સર્જાય એનાં ઘરમાં સૂનકાર વ્યાપી ગયો હતો પણ આજે સૂનાં ઘરમાં લક્ષ્મીનો અવતાર બનીને પુત્રવધૂ સ્વરૂપે " સરગમ " આવી અને સંગીતનાં સૂર રેલાવી એ સંગીતનાં જાદૂથી બધાંના જીવનમાં ખુશીઓ ફેલાવી દીધી. અને જીવન ને મધૂર સંગીતથી ભરી દીધું અને ઘરને કિલ્લોલ કરતું કરી દીધું.

Rate this content
Log in