Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

માન

માન

1 min
7.2K


"આટલા મોટા વ્યક્તિ મારા જેવા ભિખારી જોડે હાથ મેળવે?" મનમાં  ને મનમાં એ મલકાવા લાગ્યો. ત્યાંજ કેમેરાનો ફ્લેશ થયો. એને બાજુમાં હડસેલી શીઘ્ર ગજવામાંથી રૂમાલ નીકાળીન એ હાથ સાફ કરતા બોલ્યા: "પેજથ્રી પર અચૂક મુકજો." અને એ પોતાની મોંઘી સરકારી ગાડીમાં નીકળી ગયા.


Rate this content
Log in