STORYMIRROR

Tarak dave

Others

2  

Tarak dave

Others

મામાનું ઘર વિસરાયેલ યાદ

મામાનું ઘર વિસરાયેલ યાદ

1 min
15.2K


કહા ગયે વો દિન.... તે દીવસોની યાદો આજની વેકેશનલેસ્ જિંદગીને થોડા સમય માટે ફરીથી નાનકડા બાળક બનાવી દે છે... મામા નું ઘર ...જ્યાં ખેતરમાં જઈને કેરી ખાવાની મઝા. તો બીજી બાજુ શેરીમાં બાની બૂમો વચ્ચે ક્રિકેટ રમવાની મઝા. તો મામીની એક બૂમથી રસ પીવાની ઉતાવળની મઝા. મામીના ચેલેન્જ અકસેપ્ટ કરી રાત્રે વગડામાં એકલા જવુને મામા નું શોધતા આવવું. નાના મામીની ભાખરી ને મોટા મામીના વડા. મોટા મામાની કોઈ દિવસ વઢયા વગરની આંખની બીક ને નાના મામાનો પેટલાદ નો ગોળો...

યાદ તો બહુ જ આવે છે મામાનું ઘર પણ આ હરીફાઈવાળી જિંદગીમાં યાદ બનીને જ રહી ગયું છે ...

લી.

તમારો ભાણિયો


Rate this content
Log in