Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

લક્ષ્ય

લક્ષ્ય

1 min
279


એક નામાંકિત સર્જન ડોક્ટર હિરેનભાઈ સવારે ચાલવા જતાં કાંકરિયા એક ગાડીએ ટક્કર મારી. બેભાન થઈ ગયા. હોસ્પિટલમાં લઈ ગયા પણ કોમામાં જતાં રહ્યાં. છ મહિના પછી ભાનમાં આવ્યાં.

ત્યારે પહેલો સવાલ પુછ્યો, 'હું કોણ છું ? મારું લક્ષ્ય શું છે આ જિંદગી જીવવાનું ? મારું સગપણ શું છે તમારી સાથે ? મારી સગાઈ શું તમારી સાથે ?'

આવાં અનેક સવાલો પૂછીને પરેશાની ભોગવતાં હિરેનભાઈ મનમાંજ આવાં લક્ષ્ય વિહોણા જીવનનો ફાયદો શું ? અનેક ઉદભવતા સવાલોની વિસામણમાં એક અલગ દુનિયામાં જતાં રહ્યાં.


Rate this content
Log in