STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

કોણ વધુ શક્તિશાળી?

કોણ વધુ શક્તિશાળી?

1 min
14.8K


અંકિત રોજ જ બહેનની જોડે પંજો લડાવે. એને હરાવી દર વખતે સાબિત કરે કે સ્ત્રીઓ કરતા પુરુષ વધુ શક્તિશાળી. પણ આજે એણે ગાયનૅકોલૉજિસ્ટ તરીકેની પોતાની પ્રથમ સફળ પ્રેકટીકલ તાલીમ પૂર્ણ કરી.

એક સ્ત્રીની શારીરિક અને માનસિક શક્તિની પરાકાષ્ઠા નિહાળી એ દંગ રહી ગયો. ઘર પહોંચતાજ એણે બહેનના હાથ ચૂમી લીધા: "તું જીતી હું હાર્યો."


સામગ્રીને રેટ આપો
લોગિન