Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

કાળી ચૌદશ

કાળી ચૌદશ

1 min
7.9K


આજનો દિવસ છે કાળી ચૌદશનો. મંત્ર-તંત્રની સાધના કરનારા સાધકો માટે આજની રાત ઘણી જ અગત્યની છે. રાતભર મંત્ર જાપની ધૂણી ધખાવીને બેસી જશે. તાંત્રિકો અને યંત્રના આરાધકો યંત્રનુ આલેખન કરશે.જાપ કરનારા જાપનુ જાગરણ કરશે.

આજની આ કાળી ડિબાંગ રાતે સાધનાનો સૂરજ ઉગશે. માટે આજની રાતનો ચંદરવો ચારે છેડે સોહી રહે અેવો કરજો જાપ. તો રાત અને જીદગી બને પ્રકાશી ઉઠશે.


Rate this content
Log in