Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

જ્યારે તું

જ્યારે તું

1 min
128


આશા જયારે તું મારી વાત નથી સાંભળતો અને મને નજરઅંદાજ કરે છે. એ મને ખબર પડે છે, પણ હું તને દિલની ગેહરાઈથી પ્રેમ કરું છું એટલે તારી દરેક વાતોને ભૂલી હું તારી સાથે હસીને જ વાત કરું છું.

આ સાંભળીને રાજન ભૂલ છુપાવવા દલીલો કરી અને મોટે મોટેથી બૂમો પાડી પાડીને આશાને ચુપ કરી દીધી.


Rate this content
Log in