STORYMIRROR

Kantilal Hemani

Others

3  

Kantilal Hemani

Others

જરૂરિયાત

જરૂરિયાત

1 min
12K

આજે મારા પુત્ર સાગર સાથે વૃક્ષો ને પાણી પાવાનું કામ ચાલુ હતું એ સમયે સાગરે પ્રશ્નોત્તરી ચાલુ કરી.

પપ્પા આ પક્ષીઓ કેમ આખો દિવસ ઉડાઉડ કરતાં હશે?

બેટા પેક્ષીઓનું સૌથી મોટું કામ એમની ખોરાકની શોધ કરવાનું હોય છે.

જો પપ્પા પક્ષીઓનું કામ ખોરાક શોધવાનું હોય તો માણસોનું સૌથી મોટું કામ કયું હોઈ શકે?

લોકડાઉનમાં કે લોકડાઉન વગર? કેમ પપ્પા પ્રતિ પ્રશ્ન કર્યો?

જવાબ અલગ હોય બેટા..!!

તો પપ્પા લોકડાઉનમાં કહો.

લોકડાઉનમાં માણસોનું સૌથી મોટું કામ "કરિયાણુ"


Rate this content
Log in