Bhavna Bhatt

Others

1  

Bhavna Bhatt

Others

જીનલનો અર્થ

જીનલનો અર્થ

1 min
371


જીનલ શબ્દનો અર્થ 

ભાવનાની સમજણ મુજબ

જી ન લ = જીનલ

  'જીન' એટલે બુધ્ધ પ્રભુ અને સર્વ સત્તા અને 'ન' એટલે આનંદ જેની પાસે સમજણ અને આનંદ રહેલો છે તે પુરષોત્તમ છે તે જીનલ છે.

  એવાં આનંદનાં ધની એટલે જીનલ ભટ્ટ...

જીનલ એટલે શ્રી વિષ્ણુ બે ભુજાવાળા, શ્યામ સ્વરૂપ કહેવાય..

અધિકમાસમાં જન્મ પીળાં પીતાંબર ધારણ કરનાર..

ક્ષમા શસ્ત્ર સાથે જીવતાં..

 દરેકને મદદરૂપ જીનલ છે. અંતરથી કોઈ સાથે વેરઝેર નહીં રાખનાર..જીનલ ભટ્ટ એવા નામથી શિક્ષક: તરીકે પ્રસિદ્ધ થયા છે...જેનાં જિંદગીનો મહામંત્ર છે.. સારું કરો, સત્ય માર્ગે ચાલો:

અને માતા-પિતા ને પગે લાગો.. એ જિંદગીમાં સુખી બનશે.. વળી સર્વ ધર્મમાં માનનારા જીનલ ભટ્ટ છે..

'જી' સકલ જીવો નું ભલું કરે છે..

'ન' નકારાત્મક દૂર કરે છે..

'લ' ભવનાં લેણાદેણી મળે છે..

'ભ' થી બ્રહ્માંડ થાય છે. વળી ભવોભવના સંબંધનું સગપણ થાય છે...

  'ટ્ટ' તટસ્થ નીતીવાન બનીને એકરૂપ રહે છે..

જીનલ ભટ્ટ...


Rate this content
Log in