Kantilal Hemani

Others

3  

Kantilal Hemani

Others

હોમ કોરેએન્ટાઈન

હોમ કોરેએન્ટાઈન

1 min
169


મારા ઘર આગળ થોડાં વૃક્ષો છે. એના ઉપર સતત ઉડાઉડ કરતાં પક્ષીઓ જોવાં એ આનંદ ઘડી. સ્વામી વિવેકાનંદ જીના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસજી ને આકાશમાં હારબંધ ઉડતાં સફેદ પક્ષીઓ ખૂબ ગમતાં અને તેઓ એને એકીટશે જોઈ રહેતા.

આજે એક ચકલી ઉપર બીજી બે ચકલીઓ એ બબાલ કરતો હુમલો કરી નાખ્યો. હું આ દૃશ્ય જોઈ રહ્યો હતો એ સમયે મારો નાનો પુત્ર નિલેશ મને કહે 'પપ્પા આ ચકલીઓને કયા મુદા નો ઝગડો લાગે ?'

મેં કહ્યું 'તું એના વીશે શું વિચારે ?'

પપ્પા જે ચકલી માર ખાય છે ને એને હોમ કોરએન્ટાઈન થાવનું હશે ને એ બહાર ફરવા નીકળી ગઈ હશે !


Rate this content
Log in