ચેક મેટ
ચેક મેટ
1 min
127
આકાશના મગજમાં ટાર્ગેટ પૂરું કર્યાનો હાશકારો હતો. આકાશની સલાહને અવગણીને, ધરા સફળતા પામવાની બળતરામાં સમીરની શતરંજની કુટિલ ચાલનો મોહરો બની ગઈ હતી. આકાશે બાજી પલટીને સમીરને કર્યો ચેક મેટ.
આજે ધરાને આકાશે સરપ્રાઈઝ પાર્ટીની ઉજવણી માટે બોલાવી હતી, ત્યાંજ બહારથી એક ચિત્કાર સંભળાયો, કોઈ યુવકનું અકસ્માતમાં...
