ચાલો, આભના પ્રવાસે
ચાલો, આભના પ્રવાસે
ભારત ના રાજસ્થાન માં 3600 ફૂટ ની લાંબી હવાઈ પટ્ટી પર બે સીટ વાળી સફેદ સેસ ના 152 પાઈવોટ્સ સ્થિતિ માં છે.થોડી જ ક્ષણો પછી તે વાદળ છાયા આકાશ માં વાદળી રણ ઊંચે ચઢ્યું.
1100 એકર માં બનસ્થલી નો આ ખાનગી રન-વે છે.જે ભારત ની અગ્રણી યુનિવર્સિટીમાં ની એક છે.cnn ટ્રાવેલ્સને તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલી તારા સક્સેના એ જણાવ્યું હતું.
હા, આપણી સ્ટોરી નો મેઈન પાર્ટ આ ઇન્ટરવ્યૂ પર થી જ લેવા માં આવ્યો છે.જે રીયલ સ્ટોરી માં થોડી કલ્પના ઉમેરી ને રજૂ કરવામાં આવશે.જેમાં મેઈન પાત્ર એક ભારત ની મહિલા પાઇલોટ છે અને તે પોતાની પ્રગતિ ની જીવન ની તથા ભારત માં થતાં સામાજીક વ્યવહાર ની વાતો તથા પોતે જ્યાં ગ્રેજ્યુએશન પાસ કર્યું એ યુનિવર્સિટી ના સ્થાપક મહાન વ્યક્તિ ની જે કંઈ વાત કરે છે – બસ,તેનાં જ આધારે આ સ્ટોરી રજૂ કરવામાં આવી છે.
તો શું આપ ભારત ની એ મહિલા પાઇલોટ તારા સક્સેના ના જીવન ની અને અનુભવ ની વાતો ને જાણવાં માંગો છો ?તો ખાસ વાંચો 'ચાલો, આભ ના પ્રવાસે।