STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

બંગડી

બંગડી

1 min
14.4K


રસ્તાની વચોવચ પડેલા મોટા પથ્થરથી ઠોકર ખાતા વડીલ બરાડ્યા,"આ શહેરના માણસોએ હાથે બંગડી પહેરી છે કે શું?" અને એજ સમયે બંગડીથી ભરેલા બે હાથોએ પથ્થર ઉઠાવી રસ્તાને  એક ખૂણે મૂકી દીધો.


સામગ્રીને રેટ આપો
લોગિન