Hemangi Bhogayata

Others

3  

Hemangi Bhogayata

Others

ભૂલ

ભૂલ

1 min
674


અનિકેત સાવ રઘવાયો હતો. ઉતાવળથી તૈયાર થઇ નાસ્તો કરવા બેઠો.

સેજલ કહે છે,"ચિંતા ન કરો. બધું ઠીક થઈ જશે."

અનિકેત કહે છે,"કેમ તું સમજતી નથી ? અમારી કંપનીની સાઇટ પર ખોટો ડેટા રહ્યો બાર કલાક. કોઈ સમજે કે બાળકે બટન દબાવી દીધું ને એક લીટી ટાઈપ કરતાં પહેલાં જ એન્ટ્રી થઈ ગઈ." સેજલ ખભે હાથ મૂકીને કહે છે,"થઈ જશે." 


સાંજે અનિકેત પાછો ફરે છે. શાંતિથી સોફા પર બેસે છે અને કહે છે,"આજ તો ડિમોટ થવાના ડરથી જ ગયો હતો ઓફિસમાં, પણ મેડમે નિયમ મુજબ જ સજા કરી." સેજલ,"શું ? મેડમ..! સવારે જ કહેવાય ને કે તમારે જેને રિપોર્ટ કરવા જવાનું હતું એ એક સ્ત્રી છે, ખોટી સાંજ સુધી ચિંતા કરાવી."


Rate this content
Log in