STORYMIRROR

PRAVIN MAKWANA

Children Stories Inspirational

3  

PRAVIN MAKWANA

Children Stories Inspirational

ભણવાની રસમ

ભણવાની રસમ

1 min
153

ગંગા મા અને બાળકોને ગૂગલ મીટથી ઓનલાઈન ભણતા જોઈ વાત શરૂ કરે છે. 

હે રૂડી ! પહેલા આપણે ભણતાં તે દિ આવું કાંઈ હતું અલી ! 

એ વખતના માસ્તરનાં હાથમાં સોટી હતી 

પણ ભણવાની રીત રસમ ક્યાં ખોટી હતી 

તારા અને મારા એ સમયમાં ફરક છે દીકરા 

તારા રૂપિયા કરતા મારી પાવલી મોટી હતી 

નાના હોય ત્યારે શાળામાં ક્લાસમાં સ્વભાવથી અલગ અલગ આઈટમો મળે ..એક બીકણ હોય ..એક રબર નાં આપે ..એકનું દફતર અસ્તવ્યસ્ત હોય ..મોઢામાં શર્ટનું બટન ભરાવે ..થૂકથી સ્લેટ લૂછે ..ઢોળાઢોળ કરે ..ધક્કા મૂકી કરે ..ઊંઘી જાય ..કોકને માર માર કરે ..હત્પ્તીઓ હોય ..આ બધા મોટા થાય આમ એકધારા ગંગા મા કોમ્પ્યુટર સામે જુએ છે તો ઘડીકમાં બાળકો સામે જુએ છે. 


Rate this content
Log in