STORYMIRROR

Hiral Hemang Thakrar

Others

3  

Hiral Hemang Thakrar

Others

બે સહેલી

બે સહેલી

1 min
14.3K


હેતુ અને ૠતુ બે સહેલી.

હેતુ મધ્યમવર્ગના પરિવારની એક લાડકી દીકરી. સાધારણ દેખાવ ને મધ્યમ બાંધો; સ્વભાવે ચંચળ અને લેખનકળામાં પારંગત...

ૠતુ ધનાઢ્ય પરિવારમાં ઊછરી. સ્વભાવે અંતરમુખી. ખૂબ ઓછું બોલે અને ખુદમાં મગન રહે...

નાનપણથી બંનેની મિત્રતા પણ બંનેનાં સુખની વ્યાખ્યા અલગ.

આજે બંને લગ્ન પછી છેક પાંચ વરસે મળી.  એમના સુખ અલગ- અલગ હતાં, પણ દુઃખ સરખું... શેર માટીની ખોટ!


સામગ્રીને રેટ આપો
લોગિન