STORYMIRROR

Bhavna Bhatt

Others

1  

Bhavna Bhatt

Others

અરીસો

અરીસો

1 min
31

બે વહુઓ એક થઈને સાસુ અનિલા બેનને હેરાન કરતી હતી..

અનિલાબેને દીકરીને ફોનમાં વાત કરી..

દીકરી આવી એણે બે ભાભીઓનો ઉધડો લીધો..

બટકબોલી નાની ભાભીએ કહ્યું કે

નણંદ બા પહેલાં તમે તમારાં સાસુને સંભાળો પછી ડહાપણ ડોળો.


સામગ્રીને રેટ આપો
લોગિન