Mariyam Dhupli

Others

4  

Mariyam Dhupli

Others

અભિનય

અભિનય

1 min
14K


એક એક્ટર માંથી એક નેતા બનવાનો નિર્ણય એણે લઇ લીધો. ના,એનો અર્થ એ નથી કે એ હવે અભિનય નહિ કરે. અભિનય તો એ કરશેજ ફક્ત એક જુદા મંચ ઉપર,જુદા પાત્રો જોડે ને જુદા પ્રેક્ષકો સામે!


Rate this content
Log in